એક નાનું એવું ગિટાર નું સાધન ખોવાઈ જવાથી થયું મને નુકશાન આજે હું ગિટાર લઈ ને કવર સોંગ બનાવવા બેઠો. ગૂગલ માં સર્ચ કર્યું કહાની સુનો ૨.૦ ના ગિટાર કોર્ડ, ગૂગલ મને એક પેજ પર લઈ ગયું જ્યાં આના ગિટાર ના સૂર લખેલા હતા. આ પેજ માં એક જગ્યા એ લખેલું હતું કે ચાર નંબરContinue reading “બેદરકારી નું પરિણામ”