લોકો કયે છે કે દીવારો ના પણ કાન હોય છે એવું કેમ? આપણે ક્યારેક કોઈ ના ઘરે, ક્યાંક કોઈ દુકાન પર, ગલી ની બાર, ઘર ના દરવાજે, બજાર માં ચાલતા ચાલતા, મિત્રો સાથે બેઠા બેઠા કઈક ને કઈક વાતો કરતા હોઈએ છીએ. આ વાતો કરતા સમયે આપણને અમુક ચીજો નું ધ્યાન અથવા જ્ઞાન હોતું નથી.Continue reading “દિવારો કે કાન ક્યું હોતે હૈ”